પરીક્ષા સ્કૂલની હોય કે જીવનની,
ડર અને ચિંતા તો રહેવાની, પરંતુ જ્યાં સુધી
પરીક્ષાનું પ્રશ્ન પેપર આપણા હાથમાં ના આવે, કે પછી આપણા જીવનમાં આવેલ સમસ્યાને ઉકેલવા માટે કરાતી પ્રક્રિયાને આપણે હાથ પર ના લઈએ,
ત્યાં સુધી
આપણો એ ડર, કે ચિંતા ઓછી નથી થવાની.
- Shailesh Joshi