🙏🙏લોકો કહે છે કે માણસ દુઃખ, દર્દની યાદોંને ભુલવા માટે 'વ્યસની' બની જાય છે.

મેં જાણ્યું છે કે કામમાં 'વ્યસ્ત રહેવાથી' પણ ઘણા જ 'દુઃખો' આપોઆપ ભુલાઈ જાય છે.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111996744
Parmar Mayur 1 year ago

ધન્યવાદ 🙏🙏

jighnasa solanki 1 year ago

સત્ય કથન 👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now