🙏🙏સજ્જન માણસ અને નાળિયેર એક જેવા ગુણો ધરાવતા હોય છે,

નાળિયેર ને ફોડી નાખો તો પણ તે મીઠું પાણી અને મલાઈ જ આપે છે.

સજ્જન વ્યકિતનું કોઈ અહિત કરે તો પણ તે કોઈનું અહિત કે નુકશાન કરવાનો વિચાર સુદ્ધાં કરતો નથી.

🥥World coconut day 🌴

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111996510

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now