અલવિદા શ્રાવણ તને
ભાદરવો આવ્યો રંગેચંગે
સત્સંગના સરવરિયાં
હેલે ચડ્યાતાં શ્રાવણમાં
હવે હરખનાં વધામણાં
ગણેશજીનાં સ્વાગતમાં…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111995376

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now