મહદઅંશે
સારા સાચા શાંત સરળ સમજુ સ્વભાવના લોકો સાંસારિક કે વ્યાવસાયિક જીવનની શરૂઆતના તબક્કામાં લાંબા સમય સુધી હેરાન થાય છે,
ને આનાથી વિપરીત સ્વભાવના લોકો
જીવનના પાછલા તબક્કામાં.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111995170

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now