Parmar Mayur 1 year ago

જે માણસ બચવા ફરતો હોય કે પછી છુટવા તે કદાચ પોતાની ના હોવા છતાં નબળાઈ નું બહાનું કે પછી સક્ષમ નથી.તેમ કહીને જે તે વ્યક્તિ, પરિસ્થિતિ કે ઘટનાથી અલગ થઈ જતાં હોય છે. તેવાં વ્યકિત દાનતથી જ દગાખોર હોય છે. જ્યારે કોઈ સાચે જ મજબુરીમાં સામેવાળાની આંખોમાં મરજી વિના પણ દગાબાજ બની જતા હોય છે. દાનતથી જ દગાબાજ અને મજબુરીથી દગાખોર નું બિરૂદ પ્રાપ્ત કરેલ વ્યકિતઓમાં એક તફાવત હોય છે.મજબુરી ખુલાસો આપતો વધું મમત્વ પામે છે જ્યારે નિયતથી જ દગાબાજ ખુલાસો આપી શકતાં નથી તે હંમેશાં ધૃણા જ પામે છે.

N¡k¡t@ 1 year ago

ક્યારેક માણસ પોતાની નબળાઈ અને કમજોરી ને મજબૂરી નું નામ આપે છે

N¡k¡t@ 1 year ago

મજબૂરી માં થયેલ ગુન્હો કે મર્ડર માફી યોગ્ય હોય છે? નહીં તો એવી મજબૂરી ની આડમાં અસંખ્ય ગુનાઓ થતાં જ રહે

Parmar Mayur 1 year ago

ક્યારેક કોઈએ મજબુરીમાં લીધેલો નિર્ણય બીજા વ્યક્તિ માટે 'દગાનું' સ્વરૂપ પણ ધારણ કરી લેતાં હોય છે. દીકરીને બાપે કહ્યું તું તેની સાથે લગ્ન ની જીદ કરીશ કે ભાગી જઈશ તો હું દવા પીને મોત વ્હાલું કરીશ. બસ પ્રેયસી દગાબાજ બની ગઈ.

N¡k¡t@ 1 year ago

Samy sanjog adharit 1 vakhat,bhul pn 1 ,badhu planning sathe hoy ne ene apradh j k y,kem k jene sudhrvaani athva sabandho sudharvani niyat hoy ne e maafi mangi just mukt kari de vare vare blackmail na kare

Tr. RAJ KHARA 1 year ago

Samay sanjog aadharit hoi badhu

N¡k¡t@ 1 year ago

I'm not criminal

kattupaya s 1 year ago

If you not have enough courage you will always need to cry. just face the problem and solve the issue

kattupaya s 1 year ago

over reaction leads into mental disturbance and it will cause mental decease

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now