જીવન સરળ નીકળ્યું,
પણ આ માણસ નહિં,

દૌલત, હીરા, પૈસા,
રૂપનો પણ લોભી,
પાછળ તો કેવો દોડે,

રાખે છે એ,
દૌલતને તું મુઠ્ઠીમાં,
ખૂબ જકડી રાખ્યું,
શુ ખરેખર તારુ જ છે ?

જાણી ગયો તોય,
સાચું લક્ષ્ય કેમ ભટક્યો,

કુદરતનો ખોબો ખુલ્લો,
જોઈ લે તું આકાશમાં..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111993987

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now