મારી જરા પણ ના નથી, તને ગમતો મનગમતો ફોટો પાડ.

બસ કોઈ દિવસ સાચા ને કદી સ્વાર્થ ખાતર ખોટો ના પાડ.

- Parmar Mayur

Gujarati Shayri by Parmar Mayur : 111993852
Parmar Mayur 1 year ago

હા, હસતાં ચહેરા પાછળ દર્દ છુપાવનાર વ્યક્તિ ખરેખર કાબિલે તારીફ હોય છે. દરેકમાં આ આવડત હોતી નથી, ક્યારેક પોતાના લોકોને ખુશ રાખવા દુઃખ, દર્દ છુપાવવા પડે છે, તો ક્યારેક આંસું જોઈને ખુશ થતાં લોકોને શાંત રાખવા પણ ખોટું હસવું પડતું હોય છે.

jighnasa solanki 1 year ago

જરુરી નથી દરેક હસતા ચહેરા પાછળ દર્દ નથી હોતુ. દર્દ છતુ ન થઈ જાય એ માટે પણ ક્યારેક ખોટુ હસવુ પડે છે.

jighnasa solanki 1 year ago

જરુરી નથી દરેક હસતા ચહેરા પાછળ દર્દ નથી હોતુ. દર્દ છતુ ન થઈ જાય એ માટે પણ ક્યારેક ખોટુ હસવુ પડે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now