https://youtu.be/WPFkiV9LuSI

ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધાની વાત રજુ કરતી કાવ્ય રચના
'તું આવી જાય છે'.

🎊જય શ્રી કૃષ્ણ 🎉

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111993199
Ghanshyam Patel 1 year ago

🙏 Happy Janmashtmi 🙏

રોનક જોષી. રાહગીર 1 year ago

બીજી રચનાઓને પણ માણજો આપને પસંદ આવશે.

રોનક જોષી. રાહગીર 1 year ago

વાહ ખુબ સુંદર 👌👌👌

jighnasa solanki 1 year ago

યુ ટ્યૂબ પર આપની કવિતા વાંચી. ખૂબ જ સરસ લાગી તેથી અહી કમેન્ટમા મારા થોડા શબ્દ અન લાગણી શ્રીકૃષ્ણને અર્પણ કરુ છુ. વાગે જ્યા વાંસળીના કોઈ સૂર, મને મુરલીધર તુ યાદ આવી જાય છે. રમુ જ્યારે કોઈ પણ રાસ, મને વૃંદાવન યાદ આવી જાય છે. જીવન મારુ ભલે રહ્યુ કુરુક્ષેત્રનુ મેદાન, સંઘર્ષ સમયે મને અર્જુનને ઉપદેશ આપનાર શ્રીકૃષ્ણ યાદ આવી જાય છે.

રોનક જોષી. રાહગીર 1 year ago

જય શ્રી કૃષ્ણ 😊🙏

jighnasa solanki 1 year ago

Jay shri krishna 🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now