નાત જાત ના ભેદભાવ થી દૂર,
ડર,શંકા અને વ્યાધિ થી દૂર,
ફકત અને ફકત પ્રેમ લાગણી અને
વિશ્વાસ થી ભરપૂર
એનું નામ છે માખણ ચોર.
- Arti Geriya

Gujarati Whatsapp-Status by Arti Geriya : 111993196
Ghanshyam Patel 1 year ago

🙏 Happy Janmashtmi 🙏

jighnasa solanki 1 year ago

જય રણછોડ માખણ ચોર 🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now