🙏🙏છોડીને પામવું એટલે શું?

આપણે પંખી પાંજરામાં જોઈએ છે ત્યારે આપણે ખુશી થાય છે.

એ જ પંખીને પાંજરા બહાર આપણા હાથ પર બેઠેલું જોઈએ ત્યારે પણ ખુશી થાય છે.

બન્ને સમયે ખુશી તો હાજર હતી એક વખત ખુદને અને બીજી વખત બન્નેને.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111991015

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now