જીવન
એક એવી સફર
આગળ શું ?
કોને ખબર ?
છતાં પણ ના ચાલે
ચાલ્યા વગર
ને જે ચાલે એને જ
અહીં મળે ડગર

- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111990118

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now