ભગવાને આપણને હોઠ તો
ધનુષ આકાર ના આપ્યા વડીલ,
પણ એનાથી શબ્દોના
એવા તીર ના છોડવા,
કે જે સામેવાળા ને વીંધી નાખે.
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Gujarati Good Morning by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111987834

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now