વનતારા .. ????
જેમવર્ષો પહેલા અંગ્રેજોએ પણ આપણા જંગલો નો ટિમ્બર અને ટાઈગરો માટે ઉપયોગ કર્યો હતો.
જેમ બિલ ગેટ્સ અમેરિકાની ફાર્મ લેન્ડ નો largest private owner છે
બરાબર એમ જ કંઈક વનતારા શરૂ થયું છે
આજના બિલિયનરો આ જ કરે છે..
- કાર્બન ક્રેડિટ,
- Genetic Data અને
- જળ નિયંત્રણ
શું છે આ બધું ???
તો,
ભારત ના કાયદાએ બહાર પડેલા નિયમ મુજબ કોઈ પણ કંપની અમુક માત્રા થી વધારે કાર્બન emit ના કરી શકે..
અને અગર જો કોઈ કંપની કરતી હોય તો એવી કંપનીઓએ દંડ ભરવો પડે
અને જો દંડ ના ભરવો હોય તો કાર્બન ક્રેડિટ લેવી પડે
કાર્બન ક્રેડિટ કેવી રીતે લેવાય ?
ગ્રીનહાઉસ ગેસ ના બદલામાં - જેનાથી એમની કંપની એ કરેલું net pollution લિમિટ થી વધારે ના થાય.
આપણને લાગે સારી વાત છે કે આવી કંપની વાતાવરણ ને પોલ્યુટ થતા સભાન રીતે બચાવે છે
પરંતુ એવું નથી એ પોતાના ખિસ્સા ડબલ જોરથી ભરે છે
આવી ક્રેડિટ એમને વધારાના ઉત્તપન્ન કરેલા પોલ્યુશનના દંડ માંથી મુક્તિ આપે છે અને એમના પ્રોફિટને અકબંધ રાખે છે
જેમ રિલાયન્સ ને ઓઇલ સમય કરતા પહેલા દેખાઈ ગયું હતું એમ જ - અત્યારે પાણી પણ દેખાઈ ગયું છે
2040 સુધીમાં તો ફ્રેશ પાણી એટલું કિંમતી થઇ ગયું હશે કે ઓઇલ પણ પાણી થી સસ્તું હશે... અને વનતારા પાસે પાણી નું પ્રાઇવેટ રિઝર્વ પણ છે....
વધુ મહત્વની બાબત એ પણ છે કે
આ વનતારા માં 39000 પ્રાણીઓની પ્રજાતિઓ ને પાળવામાં આવી છે એમાંથી ઘણી બધી તો એવી અસામન્ય અને દુર્લભ છે જેને લીગલી પ્રાણીસંગ્રહાલય માં રાખવી પણ ગેરકાયદેસર છે..
તેમ છતાં એમની પાસે કેમ છે ? પ્રાણીસંગહાલયની આવક વધારવા ? - ના.... DNA & Genetic Data રિસર્ચ માટે....
DNA & Genetic Data છે શું એની વધારે નહિ પણ એટલી ખબર તો દરેક ને છે જ - કે -
એ ઇન્સાન ની આઇડેન્ટિટી સાથે સીધી સંકળાયેલી બાબત છે
આ બિલિયનરો એ આપણું ભવિષ્ય મફત માં ખરીદી લીધું છે
એમણે વૃક્ષને પૈસામાં, પ્રાણીઓ ને data માં અને હવા ને પોતાના સામ્રાજ્ય માં ફેરવી નાખ્યા છે..
અને આપણને ખબર પણ નથી.. કારણ કે આપણને આ બધું સમજવામાં અઘરું લાગે છે..
માત્ર એટલું કરો જેનાથી તમને સમજણ પણ પડી જાય અને તમારા સંતાનો જાગૃત પણ થઇ જાય
તમારા સંતાનો ને કહો કે ગૂગલમાં ચેક કરીને તમને ગુજરાતી માં સમજાવે
કે
- કાર્બન ક્રેડિટ,
- Genetic Data અને
- જળ નિયંત્રણ
આ છે શું ? અને એનાથી મોટી મોટી કંપનીઓને શું ફાયદા થતા હોય છે ?
🙏🙏🙏