Devesh Sony 1 year ago

ખૂબ સરસ…👌

Mrs Farida Desar foram 1 year ago

અરે વાહ...ખૂબ સરસ રચના લખી આપે જવાબ માં....👌♥️

Parmar Mayur 1 year ago

છે જીંદગી સાગરની લહેરો જેવી ઉછળતી કુદતી ને કદીક તુફાન લાવે. એથી વિશેષ જીંદગી તને શું કહેવું. છે કદીક કિનારે લાગે મંઝીલ અને પાછું મૃગજળ ભાસે. એથી વિશેષ જીંદગી તને શું કહેવું. છે જીવન કદીક વન સરીખું તો કદીક લાગે રણ સરીખું. એથી વિશેષ જીંદગી તને શું કહેવું. ભરી મહેફિલે એકલતા ની જીંદગી એ રજુઆત કરી. બસ આખી મહેફિલે દર્દમાં પણ વાહ વાહ કરી. હવે કહે જીંદગી એથી વિશેષ શું કહેવું તને!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now