અષાઢી સાંજના અંબર ગાજે,
વાદળો ઘેરાય, ઝરમર વરસે,
ઝાડની ડાળે કોયલ કૂજે,
મોરની માંડી નીલી લહેરાય.હવામાં ઠંડક, ધરતી ભીંજાય,
પવનની લહરી મનને ભજાય,
અષાઢી રાતે ચાંદની ઝળકે,
દિલના તારે સ્વપ્નો સજાય.

Gujarati Poem by PATEL NIDHI TULSIBHAI : 111987468

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now