લોકોની તો શું વાત કરવી ?
તમારા સુખની વાતો કરવા જશો
તો એ બહુ સાંભળશે નહીં, ને તમારું દુ:ખ.....
એતો તમારા વગર કહે,
અને એ પણ વિસ્તૃતમાં જાણી લેશે,
કે તમને કઈ વાતનું દુ:ખ છે, કેટલું દુ:ખ છે ?
અને એ કેવી રીતે આવ્યું ?
😁😁😁😁😁

Gujarati Thought by Shailesh Joshi : 111987205
Shefali 1 year ago

દુઃખ એ લોકો ધારી લે છે.. જ્યારે સાચું શેર કરવા જાય કોઈ ત્યારે નથી સાંભળતું નથી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now