તું સાંભળ એક વાત કહું તને
આ દુનિયા વાળા ગાંડો સમજે છે મને
પણ એમને શું ખબર બધીજ ખબર પડે મને
આતો સમય મારો નથી નહીં તો દુનિયા ને ગાંડી કરવાની તાકાત ધરાવું છું હું

- Kamlesh Parmar

Gujarati Shayri by Kamlesh Parmar : 111985938

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now