🙏🙏દરેકને હોય છે તકલીફો કોઈ 'અરિસાને' કહે છે તો કોઈ "સ્ટેટ્સ" માં મુકે છે.

હા, એથી એટલું જરૂર થાય છે કે હૈયાને થોડી "ટાઢક અને રાહત" મળે છે.

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111985257

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now