સૂરજ થઈ ગયો આજ
તડીપાર
વરસ્યાં વાદળો આજ
સાંબેલાધાર…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111983526
ધબકાર... 1 year ago

ઓહો એમ! આ તો વળી કેવી રમત માંડી છે! સુરજ અને વાદળની વચ્ચે, લાગણી તરસ્યો રહી જાઉં જેમ! તારી ને મારી આપણા વચ્ચે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now