ક્યારેક એવું પણ બને છે જ્યારે તમે સફળતા પ્રાપ્ત કરો છો ત્યારે તમારી ફોટો ફ્રમેમાં એ વ્યક્તિ ન હોય.
જેને તમારી ક્ષમતા પર વિશ્વાસ જગાડીને પ્રેરણાનો સ્ત્રોત પૂરો પાડ્યો હોય.
એવા વ્યક્તિને આપણે ભાગ્ય કહેતા હોઈએ છીએ.

- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111981510

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now