બે મોટી વયના પુરુષ મિત્રો જ્યારે એકબીજાને મળે ત્યારે ભાગ્યે જ તેઓ એકબીજાના અંગત સુખ દુઃખની વાતો કરતા હોય છે. મોટેભાગે તેઓ રાજકારણ,હવામાન,સંસ્કૃતિ એ બધી વાતો કરતા જોવા મળશે કારણ કે બંનેને ખબર છે ચર્ચાઓ કરવાથી પરિસ્થિતિઓ બદલાતી નથી, તેથી એકબીજાનું દુઃખ વધારવા કરતા હુંફાળો સથવારો બનીને રહેવું વધુ જરૂરી અને યોગ્ય છે. ખરું ને?

Gujarati Good Evening by swapnila Bhoite : 111981181
Narendra Parmar 1 year ago

પુરુષ મિત્રો ની વાત તમારી સાચી છે પણ જ્યારે બંને સહેલીઓ મળે ત્યારે શું થાય ??? બીજું તો કંઈ ન થાય પણ ભૂકંપ જરૂર આવે 😩😅😅

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now