Gujarati Quote in Thought by ભૂપેન પટેલ અજ્ઞાત

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સીક્સ સેન્સ

આપણે ઘણીવાર ભ્રમ થતો હોય કે કોઈ વસ્તુનું જ્ઞાત થતું હોય છે તો તેને આપણે સિક્સ સેન્સ કહીએ છીએ. શું ખરેખર આવું બની શકે ખરું? તો, જવાબમાં છે, હા. કેમ કે તેમ જે પ્રત્યે વધુ ગ્રહણ હોવ તો તેના પ્રત્યે થઈ શકે છે. બધો જ ખ્યાલ નહિ પણ આંશિક ખ્યાલ તો આવી જ શકે છે. ક્યારેક એવી કોઈ ઘટના બની રહી હોય કે બનવાની હોય તો ક્યારેક આભાસ થઈ જાય છે. આપણે એને ભ્રમ ઘણીને છોડી દેતા હોઈએ છીએ. પણ તે ભ્રમ નહિ પણ આભાસ હોય છે. આભાસ એટલે પડછાયો. જેમ પડછાયો વસ્તુ કે જીવનો પૂર્ણ આકાર નથી જણાવી શકતું તેમ જ સિક્સ સેન્સ પણ પૂર્ણ ખ્યાલ નહિ પણ આંશિક રીતે દિશા નિર્દેશ કરે જ છે. આ સીક્સ સેન્સ બધી જ બાબતની ન હોય શકે પણ જેના પ્રત્યે વધુ ગ્રહણ હોય, વિચારો મંડરાયા કરતા હોય કે પછી એ પ્રત્યે વધુ સક્રિય મગજ હોય તો જ બની શકે છે. ક્યારેક આવો અનુભવ થયો જ હશે....
- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111981056
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now