આ મોસમ મા,
તું, હું, ને ચા હોય,
શું જોઈ એ બીજું,
જો, હું ચા બનાવું ને,
તારી પીવા ની ,હા હોય....


- Mrs Farida Desar foram

Gujarati Shayri by Mrs Farida Desar foram : 111979965
Falguni Dost 1 year ago

Ha ho jay😅👍🏻☕

Mrs Farida Desar foram 1 year ago

જી, બિલકુલ

Manish Patel 1 year ago

અને ચા માં આદું હોય જીવન આપડું સાદું હોય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now