મૌન છું સમયને સમજુ છું.
ઘણી છે ઉલ્લજન સુલજાવું છું,
કર્મના ચકકરને વધાવું છું,
હશે જે ભાગ્યમાં અપનાવું છું,
કસોટીમાં જાત ને કસાવું છું,
સત્યના જ માર્ગને સ્વીકારું છું,
દોસ્ત! તૂટી નથી હચકચાવ છું,
છતાં જિંદગીના પાસા અપનાવું છું.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111979127
Falguni Dost 1 year ago

આપનો આભાર

Kamlesh 1 year ago

લાજવાબ દોસ્ત...!!!

Mrs Farida Desar foram 2 year ago

લાજવાબ શબ્દો.... 👍

Falguni Dost 2 year ago

હા.. સત્ય માર્ગ સાચવીને ઘણું બધું છૂટ્યું છે.. પણ જે છે એ બાબત નો સંતોષ છે કે મે ક્યારેય કોઈ ખોટો રસ્તો પકડ્યો નથી. ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🏻

Hemant Parmar 2 year ago

mast...👌 apdi eichhavo thi vadhre sundar parmeahwar re banavaliye yoajnavo hoiye che, bus apde khali tamne par bharosho rakhvani jarure che ta apane ne jindgi ni ladai ma kyarey harwa nahi de game tavi uljan ave bus apdeshatyna na marg par adag rahvu padse...

Falguni Dost 2 year ago

એકદમ સાચી વાત દોસ્ત

Dipika 2 year ago

*પોતાના કિરદારથી માણસ મહેકી ઉઠે છે,* *બાકી ચરિત્રને પવિત્ર કરવાનું કોઈ અત્તર નથી આવતું.*🍂🍃

Falguni Dost 2 year ago

હા દોસ્ત.. પરિસ્થિતિ કોઈ પણ હોય ખુશ રહેવાનું😊👍🏻

Mrs Farida Desar foram 2 year ago

હા દોસ્ત, કિસ્મત ને હોઈ મંજૂર, એજ હવે કરવું છે... હર હાલ મા રહેવું છે ખુશ, ના, કટકે કટકે હવે,મરવું છે...

Falguni Dost 2 year ago

એમ જ ફાલ્ગુની "દોસ્ત" નથી બની .. સાચો મિત્ર જીવનમાં હોય તો ગમે એવી તકલીફ આવે ચિંતા ન હોય.. એ મિત્ર તરીકે તમે પણ મોખરે છો.🤗🥰❤️

Shefali 2 year ago

Hats off you 🙏🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now