🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
કોઈને નફરત છે મારાથી,
અને કોઈ મને પ્રેમ કરી બેઠું છે.

કોઈને વિશ્વાસ નથી મારા પર,
અને કોઈ પોતાના શ્વાસ દઈ બેઠુ છે.

કોઈ મળવા નથી માંગતુ મુજને,
અને કોઈ વર્ષોથી મારી રાહ જોઈને બેઠુ છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Gujarati Poem by jighnasa solanki : 111979120

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now