સતત અથડાવાથી સપનાંઓ
તૂટીને વિખરાય પડ્યા છે,
સમેટવા જતાં
કાચ બનીને વાગી રહ્યા છે.
- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111978857
Mrs Farida Desar foram 2 year ago

કાચ રજકણ બની ગયા તો શું થયું? સપના ઓ તૂટી ગયા તો શું થયું? મહેકાવિશુ તો પણ જીવન બાગ ને, ચંપા ચમેલી બાવળ, બની ગયા તો શું થયું?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now