એથિકલ એડલ્ટ ફિલ્મો.. એટલે કે sex education ના હેતુ માટે બનેલી ઉત્તમ ફિલ્મો માંથી શીખેલી ત્રણ અદ્ભુત વાતો.
(૧) પોતાની ઈચ્છાઓ ને મુક્ત રીતે વ્યક્ત કરવી.
(૨) પોતાના પાર્ટનર ની ઈચ્છાઓ અને સમ્માન નું ધ્યાન રાખવું.
(૩) હેલ્થ અને હાઈજીન તેમ જ સેફ્ટી ને હમેશા પ્રાધાન્ય આપવું.
-(વિખ્યાત સેક્સ એડ્યુકેટર એમિલી મોર્સ ના બ્લોગ માંથી)