ભલે કોઈ ઘરની આર્થિક સ્થિતિ
એટલી બધી નાજુક હોય,
કે સોળ સાંધો ને તેર તૂટે
ત્યાં પણ...
માની મમતા તો ક્યારેય ન ખૂટે
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111978511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now