લે, હાથ માં હાથ આપું,
જીવન ભર નો સાથ આપું...
તું દિલ માં સમાઈ જા મારા,
હું તને મારા શ્વાસ આપું...
ખોટા વાયદા ને કસમ નહીં,
હું તને પાક્કો વિશ્વાસ આપું...
હાથ માં રાખી હાથ ફોરમ,
જીવન ભર નો સાથ આપું....
- Mrs Farida Desar foram

Gujarati Poem by Mrs Farida Desar foram : 111978362
Devesh Sony 2 year ago

Vahhh…kya baat…👌👌👌

Shefali 2 year ago

મસ્ત 👌🏼👌🏼

Abbas khan 2 year ago

આહા જોરદાર✍️👌👌

Falguni Dost 2 year ago

વાહ વાહ ❤️

Vicky 2 year ago

અતિ સુંદર શબ્દો...👌✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now