Kamlesh 1 year ago

સત્ય...

Sonalpatadia darpan 1 year ago

વાહ...ખરું કહ્યું..કવિ હૃદય જે જોવે ને અંતરમનમાં સ્ફુરે તે જ કંડારે.ધન્યવાદ કમલેશજી.

Kamlesh 1 year ago

ના યુગોની ગાથા કે ના એક દિ'ની ઉજાણી માંગે, કવિ હ્રદય તો લેખન કાજ બસ એક બહાનું માગે...

Sonalpatadia darpan 1 year ago

જી બિલકુલ.પણ આ તો હમણાં આવેલ માવઠાની રંગત હતી.. જી ધન્યવાદ કમલેશજી.

Kamlesh 1 year ago

વાહ...!!! એકદમ વરસાદી રચના સોનલજી...

Shefali 2 year ago

મસ્ત..

Sonalpatadia darpan 2 year ago

વાહ... વાહ....

Vicky 2 year ago

વાહ્ વાહ્ વાહ્..👌✍️ એક દિવસ નું ચોમાસુ ને ઓગણત્રીસ દિવસ નો બાફ... વરસ્યા જો તમે આજ... બધાં ગુના તમારા માફ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now