અત્યારે સૌથી વધુ પ્રાર્થના ભારતીય સૈનિકો માટે કરીએ🙏

ટીવી સામે બેસી વાતો કરવી સરળ છે. પણ જેમનાં ઘરનો જુવાન સભ્ય સીમા પર તહેનાત હશે એમનાં વિશે કલ્પના કરવી મુશ્કેલ છે.

એમનાં પરિવારોનો દિલથી આભાર કે આપણું રક્ષણ કરવા પોતાનાં સ્વજનોને મોકલ્યા છે. 🙏

જય હિંદ 🫡🇮🇳

Gujarati Thank You by Mona Ghelani : 111978107
jighnasa solanki 2 year ago

એકદમ સત્ય હકીકત છે. વંદન છે એ પરિવારને દેશની સુરક્ષા કાજે પોતાના પતિ કે દિકરાને સરહદ પર મોકલે છે. જય હિન્દ 🇮🇳🙏

Vicky 2 year ago

સાચી વાત... જય હિન્દ ની સેના 🇮🇳🇮🇳🇮🇳

Falguni Dost 2 year ago

સાચી વાત.. જય હિન્દ 🇮🇳

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now