The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🙏🙏જે રીતે આંખોમાંથી આંસુ ટપક્યું ને ભીંતર નું દર્દ ઝળહળી બહાર આવ્યું છે. નક્કી કંઇક તો આ આકાશે બળાપો ભર્યો હશે મનમાં, જુઓને કટાણે વરસાદ આવ્યો છે.🦚🦚 - Parmar Mayur
Thanks
ખુબજ સરસ બહેન ✍️✍️
👌👌
ખીલે ને ખરે નિયમ કુદરતી સ્વીકારવું જ!
ભ્રમર કેદ કમળ ખીલે આશે, પરોઢ થયું.
તિમિર સાથે પણ ઉદય થશે આશા અમર.
ખુબજ સરસ બહેન ✍️✍️ જેને ઈશ પર ભરોસો રાખ્યો છે, દોસ્ત! તિમિરમાં માર્ગ પામ્યો છે.
વાહ ભાઈ👌🏻👌🏻 દર્દને ઠારવા કુદરત પણ આતૂર બની છે, દોસ્ત! રાખ થયેલ આશમાં પ્રાણ પૂરી રહી છે.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser