આ વંટોડીયા નું કહેવુ શુ
ગમે ત્યારે ઉદ્ભવી જાય
પણ એમ થોડું ઉદ્ભવે કયિ તો થતું હશે ને
એતો દબાણ વધે ને એટલે સ્પ્રિંગ ની જેમ ઉછડે

- Kamlesh Parmar

Gujarati Shayri by Kamlesh Parmar : 111976635

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now