દુઃખ નું સૌથી મોટું કારણ મોહ છે
મોહ નો ત્યાગ કરવો જોઈએ
આ સંસારમાં દરેક વસ્તુ નાશવંત છે
જેનું નામ છે તેનો નાશ છે.
જીવનમાં મોહ નાં હોય તો કોઇપણ પ્રકારનું દુઃખ થતું જ નથી
આ સાંસારિક સંબંધો થી ઘેરાયેલો મનુષ્ય મોહ નો ત્યાગ કરી દુઃખ ઉપર વિજય મેળવી શકે છે.
હર હર મહાદેવ 🙏🚩
ગૌમાતા રાષ્ટ્રમાતા 🚩🚩