પ્રેમ એટલે જાતે નિમંત્રણ અપાયેલી પીડા,
એવી પીડા કે જે વ્યક્તિ તમારાં જીવનમાં હોય કે ના હોય....
પણ યાર આ પીડા ક્યારે ઓછી થતી નથી.....
એનું ઊંચા અવાજે બોલવું પીડા આપે,
એની નાની નાની વાતો થી ઉદ્દભવતી પીડા.....
તમારું અસ્તિત્વ આખે આખું ડૂબી જાય એના અસ્તિત્વ માં......
પ્રેમ એટલે કે તમે પોતાને ભૂલી ને એના થઈ ગઈ.....
એવા ગેલા થઈ ગયા કે એજ તમારો ઈશ્વર....
પ્રેમ જ્યારે બની જાય છે ભક્તિ,
કે પ્રેમ મળે ના મળે મને એનાથી પણ હું એને ચાહીશ...
એ મારો હોય કે ના હોય હું એને ચાહીશ......
આ તો છે પ્રેમ એટલે જાતે નિમંત્રણ અપાયેલી પીડા.....
રહી જાય કે અધૂરું તો કદાચ બીજા જનમ ની રાહ જોવી....
આ તો છે એક નિસ્વાર્થ પ્રેમ...