○પિતાજી
લાડ લડાવ્યા અમને
કોડ સૌ પૂરા કર્યા!
આંગળી પકડી ચાલતા શીખવ્યું
દુનિયા દેખાડી અમને!
ફૂલની જેમ સાચવ્યા અમને
વૃક્ષની જેમ પોતે તપી
છાયો આપતા અમને!
મુશ્કેલીમાં અડગ રહેવું
ને સાહસ થી આગળ વધવુ,
પ્રશંસાથી ફુલાઈ ન જવું
ને લાગણીઓમાં તણાઇ ન જવું!
જીવન જીવવાની રાહ ચિંધતા અમને,
એવા પૂજ્ય પિતાજી ને જન્મદિવસની
ખૂબ ખૂબ શુભકામનાઓ 🙏🙏🙏