"#ઘડપણ
ઘરમાં ફાવે નહીં અને બહાર જવાય નહીં,
એનું નામ ઘડપણ.
ભાવે એ ખવાય નહીં,
ખાવા મળે એ ભાવે નહીં, પોતાના ઘરમાં જ પારકુ લાગે એનું નામ ઘડપણ.
આ બોલે,
એને કોઈ સાંભળે નહીં.
બીજા બોલે, એ આને સંભળાય નહીં.
આ કોઈની પાસે બેસે તો ગમતું નથી, આની પાસે બેસવું કોઈને ગમતું નથી,
બસ આનું નામ જ ઘડપણ."
#H_R