Quotes by E₹.H_₹ in Bitesapp read free

E₹.H_₹

E₹.H_₹ Matrubharti Verified

@er.hr.731220
(24)

"#ગુસ્સો અને #અહંકાર જીવનમાં #ક્રેડિટ કાર્ડ જેવા છે.
હમણાં #વાપરો અને પછી એની #કિંમત_વ્યાજ સહીત ચૂકવો.."
#H_R

Read More

"#પિતા અને #દીકરીનો એક કમાલનો સંબંધ છે ... પિતાને દીકરીનું કઈ લેવું જ નથી અને દીકરીએ પિતાને બધું જ આપી દેવું છે... સૃષ્ટિના #સર્જન હરે આ #સંબંધમાં_મુઠ્ઠીઓ ભરીને પ્રેમ ઢોળી નાખ્યો છે... ગયા સાત ભવમાં જેને પુણ્ય કર્યા હોય એને આ ભવમાં દીકરી જન્મે છે..!!"
#H_R

Read More

"એક #પાયાના પથ્થરને દબાઈને જ રહેવું પડે છે, કેમ કે તે હલનચલન કરવા માંડે તો આખી ઈમારત ધરાશાય થઇ જાય,
#પરિવારમાં_જવાબદાર_વ્યક્તિનું પણ કંઈક આવું જ હોય છે..!!"
#H_R

Read More

"#ઘડપણ
ઘરમાં ફાવે નહીં અને બહાર જવાય નહીં,
એનું નામ ઘડપણ.
ભાવે એ ખવાય નહીં,
ખાવા મળે એ ભાવે નહીં, પોતાના ઘરમાં જ પારકુ લાગે એનું નામ ઘડપણ.
આ બોલે,
એને કોઈ સાંભળે નહીં.
બીજા બોલે, એ આને સંભળાય નહીં.
આ કોઈની પાસે બેસે તો ગમતું નથી, આની પાસે બેસવું કોઈને ગમતું નથી,
બસ આનું નામ જ ઘડપણ."
#H_R

Read More

"#અનુમાન આપણા મનની #કલ્પના છે અને,
#અનુભવ આપણા #જીવનનો પાઠ છે !!"
#H_R

"#સફળ_વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે #સાહેબ ,
તેણે કેટલા #અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!
---#શુભ_સંધ્યા "
#H_R

Read More

"#પ્રભુને મળવા ગયો,
ને #રસ્તો ભૂલી ગયો,
#માણસ તો બનવા ગયો,
પણ પ્રેમ ભૂલી ગયો,
પરિવારને પામવા ગયો ત્યાં ખુદને ભૂલી ગયો,
#પૈસાને પામવા ગયો,
તો #પરિવારને ભૂલી ગયો. જિંદગીની દોડમાં હું ઉંમર ભૂલી ગયો, અને
#ઉંમર યાદ આવી ત્યારે,
હું #જીવન ભૂલી ગયો..!!"
#H_R

Read More

માન જો વધવા લાગે
તો સમજી જાવું
કે....કામ પડવાનું છે..!!
🚩#જય_શ્રી_રામ 🚩
#H_R
-#E ₹.#H_R

#આજ_નો_સુવિચાર
સંબંધ એક એવું વૃક્ષ છે જે લાગણી દ્વારા ઝુંકી જાય છે, સ્નેહ દ્વારા ઉગી જાય છે અને શબ્દો દ્વારા તૂટી જાય છે!
#H_R
-#E ₹.#H_

Read More

"હાથમાં ટચ વાળો ફોન રાખવાથી સ્ટેટસ નથી બનતું સાહેબ,
બધા સાથે ટચ માં રહેવાથી સ્ટેટસ બને છે.!!!
---#શુભ_સવાર "
#H_R

Read More