"#પ્રભુને મળવા ગયો,
ને #રસ્તો ભૂલી ગયો,
#માણસ તો બનવા ગયો,
પણ પ્રેમ ભૂલી ગયો,
પરિવારને પામવા ગયો ત્યાં ખુદને ભૂલી ગયો,
#પૈસાને પામવા ગયો,
તો #પરિવારને ભૂલી ગયો. જિંદગીની દોડમાં હું ઉંમર ભૂલી ગયો, અને
#ઉંમર યાદ આવી ત્યારે,
હું #જીવન ભૂલી ગયો..!!"
#H_R