એક વાણીયા એ એક ધોડી લીધી
પછી બાપુ પાસે ગયો બાપુ હું
હવે તમારા જેવો લાગુ છું
બાપુ કહે હજી થોડો ફેર છે
પછી વાણીયાએ તલવાર લીધી
પછી વળી પાછો બાપુ પાસે ગયો
બાપુ હવે હું તમારા જેવો લાગુ છું
બાપુ કે હજી થોડો ફેર છે
પછી વાણીયાએ માથે સાફો બાંધ્યો
વળી બાપુ પાસે ગયો અને પૂછ્યું બાપુ
હવે હું તમારા જેવો લાગુ છું બાપુ કહે
હજી થોડો ફેર છે વાણિયો હવે હવે શું ફેર છે
એટલે બાપુએ એક ઝાપટ મારી
અને પછી કહ્યુ હવે તું મને માર
વાણિયો કહે એ મારાથી ન થાય બાપુ
બાપુ કહે બસ આટલો જ ફેર છે.
😂😂