આ કલમ થકી નવા નવા નોતરે છે.
વિચારોને પણ અહીં ખોતરે છે...
વાત જરા એવી કે બદનામ થવા નોતરે છે.
નામ નથી આપણું છતાં ગામ આખું વેતરે છે.
આમાં વાંક શું બીજાનો કાઢવો વેદનાં!
અંહી તારા જ તને વેતરે છે..
ખુશ થઈ નાત આખી નોતરે છે.
ગજબ માણસ માણસાઈ ચિતરે છે.
ખોટી વાહ વાહી લૂંટવા દુનિયાને છેતરે છે.
મેહફીલે રંગત હજુ તેની તરફ ફેરવે છે..