કુંભ પોતાની ભીતર જ છે. જેમ ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ એટલે પ્રયાગરાજ.જેમાં ગંગા અને યમુના તો ઓળખાય છે એમના જળનાં રંગથી, પણ સરસ્વતી નથી દેખાતી.જે છુપાયેલી છે, પણ છે.
એજ રીતે શરીર અને મન તો અનુભવીએ છીએ. પણ ચેતનાનો અનુભવ કરી શકતા નથી. ચેતના એટલે આત્મા. જેને ઓળખવામા આખું જીવન વ્યતીત થઇ જાય છે અને જો એને ઓળખી લો તો કુંભ પોતાની ભીતર જ છે અને જીવન પ્રયાગરાજ.
પછી ક્યાંય જવાની જરૂર નથી.
-@nugami.