સર્જાય રહી છે એક એવી ષડયંત્ર ની ચાલ
પર તે છે એ વાત થી અજાણ કે,
વિશ્ર્વ રુપી સર્જનહાર ની માયા અપરંપાર છે..
રચી લો તમારા દાવ-પેચ ની માયાજાળ
પરંતુ પાસાં પલટનાર મારો સર્જનહાર છે..
વરસાવો લાખ ઝુલ્મો કેરી કેળી..
પણ તારણહાર મારો દ્વારકાધીશ છે...
જય શ્રી કૃષ્ણ 🙏🏻
- Bindu