એક ૩૬૫ પાનાનું પુસ્તક મળ્યું છે આજથી,
પ્રથમ પાનામાં મનગમતા ચિતરામણાં કરી,
પુસ્તક વધાવી લો આજથી.
૨૦૨૪નું પુસ્તક ક્યાંક લખવું પડ્યું હશે અઘરું કદાચ,
પણ એ ૨૦૨૫ને આપી ગયું અઢળક શિખામણ હેતથી.
આશા રાખવી આ પુસ્તકને ઉચ્ચકોટી સુધી લઇ જવા,
પછી ભલેને આ પુસ્તક લખવું પડે અઢળક સંઘર્ષથી.
-@nugami
Happy new year ❤️
-Tr.Anita Patel