પાંપણો જ્યારે બિડાય છે..
ત્યારે અસહ્ય વેદના થાય છે અંતર ને
કારણ કે અશ્રુઓની પાળ વિખરાય છે જ્યારે આંખો ખુલી હોય છે
અને એ અશ્રુઓની ખારાશ એટલી બધી હાવી થઈ જાય છે
કે જ્યારે પાંપણો બિડાય છે
ત્યારે આ અસહ્ય વેદના થાય છે
વિના કારણે તો આ અશ્રુઓ નથી વહેતા
ઘણાં ઘા વાગ્યા હશે આ અંતરને
ત્યારે જ તો આ આંખો માંથી અશ્રુઓ વહી જાય છે
જય શ્રી કૃષ્ણ 🙏🏻 ૩૧/૧૨/૨૪
- Bindu