બને એટલા પંખી ઘર બનાવો🙏
આ નીસ્વાર્થ ભાવે સેવા છે..
આખી ધરા ને સંગીત મય રાખનાર , જેમને જોઈ ને મન પ્રફુલ્લિત થાય છે તે પક્ષીઓ ને
વાવા જોડું વધુ વરસાદ, ગરમી ઠંડી થી બચાવવા પક્ષી ઘર શ્રેષ્ઠ ઉપાય છે,
તમે બધાયે પણ જોયું હશે ગઈ વખતના વાવા ઝોડાના લીધે
આપણા પંથકમાં ઢગલા બંધ નાના પક્ષીઓ ઝાડ નીચે મરેલા પડેલા જોવા મળેલ
ટોપલા ભરી ભરી ને લોકોએ એ મૃત શરીરને બહાર નાખેલ , રદય પીગળી જાય આંખો ભીજાય જાય તેવા કરૂણ દ્રશ્યો હતા..
જીવ પ્રેમી પ્રજાને વીનંતી..પક્ષી ઘર બનાવો, જેટલા મંદીર છે જેટલી શોસાયટી છે ,જેટલા કેપેબલ લોકો છો, પક્ષી ઘર બનાવો🙏🙏🙏🚩