પ્રતિભા અને દેખાવ
*એ કુદરત ની દેન છે,*
નામના અને સંપત્તિ
*એ મનુષ્ય ની દેન છે,*
વર્તણૂક અને ઘમંડ
*એ ખુદની દેન છે...!!*
સાવચેત રહીએ...🙏
🌹💐Good Morning 🌹💐
Your appearance and talent are mainly from your existence, creation;
the fame and wealth are created by your hard work;
And your behavior and ego are created by your own individuality.
Be watchful.
******