Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા અવગુણોને બાદ કરીને રીઝો રામ તમે.
મારા ઉરભાવને હૈયામાં ધરીને રીઝો રામ તમે.

પ્રાર્થનાને પ્રતિક્ષા હરિવર છે પ્રવૃત્તિ મારી સદા,
દીન પર દયા દયાનિધિ લાવીને રીઝો રામ તમે.

નથી કોઈ લાયકાત મારી હરિવર પામવાની પરં,
શરણાગત સ્હેજે તમે સ્વીકારીને રીઝો રામ તમે.

ઉગતો સૂરજ રોજરોજ આગમનની આશા દેતો,
વિનંતી કરું કરુણાનિધાન ફરીને રીઝો રામ તમે.

ઝંખી રહ્યાં હવે રોમેરોમ મારાં થૈને પુલકિત કેટલાં,
નયનાશ્રુ પણ થાક્યાં હશે વહીને રીઝો રામ તમે.



- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111957732
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now