હવે તો બધા ક્યાં જાય છે એકબીજાના ઘરે
અને વડીલોને ક્યાં કોઈ લાગે છે પગે
હોટલો નું ખાઈને બગાડે છે તબિયત
અને ખતમ કરી નાખે છે પોતાની બચત
મોંઘાદાટ resort ⛵ મા જઈને post મૂકશે
અને social media મા likes ની ભીખ માંગશે
દંભ અને દેખાડા ની ચમક છે થોડીવાર માટેની
પછી પાછી, tention વાળી જીંદગી જીવવાની
#ThoughtByPriten